કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

જાણો ધનતેરસનું મહત્વ અને કથા | ધનતેરસ 2024 ની શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Epic Fun Fests

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

‘ધનતેરસ’ કે ‘ધનત્રયોદશી’ એ ફક્ત સોનું-ચાંદી કે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવનારા સાધનો લેવા પૂરતું નથી. પરંતુ સ્વાસ્થ્યના દેવ ધન્વંતરિની પ્રાગટ્ય તિથિ છે.

જીવનમાં જો પ્રથમ ક્રમે વાણી, કલા, જ્ઞાન અને કૌશલ્યો આવતા હોય તો દ્વિતીય ક્રમે આવે છે સ્વાસ્થ્ય. કારણ કે જો સારું સ્વાસ્થ્ય હશે તો આપણે બધું કરી શકવા સમર્થ થઈ શકીએ. આ દિવસે જ સમુદ્રમંથન વખતે ભગવાન ધનવંતરી ચાર ભુજાઓ સાથે આયુર્વેદ અને અમૃત કળશ લઈ પ્રગટ થયા હતા. માટે ધનતેરસને દિવસે માતા લક્ષ્મી સાથે ધનવંતરી ભગવાનની આરાધના કરવાની પરંપરા છે. જે આપણને આગામી વર્ષ માટે નીરોગી અને દીર્ઘાયુ રહેવા આશીર્વાદરૂપ રહે છે. 


ધનતેરસ માટે માતા લક્ષ્મીના પૂજા મંત્ર જાપ

ॐ महालक्ष्मै नमो नमः
ॐ विष्णुप्रियायै नमो नमः
ॐ धनप्रदायै नमो नमः
ॐ विश्व जनन्यै नमो नमः

श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:

ओम् श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नमो नम:

ॐ श्री महालक्ष्म्यै च विद्महे
विष्णु पत्न्यै च धीमहि
तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥

વધુ વાંચો: દિવાળી તહેવાર 2024: 6 દિવસોનું મહત્વ અને ઈતિહાસ

ॐ एकदंताय विद्महे,
वक्रतुण्डाय धीमहि,
तन्नो दंती प्रचोदयात्।।

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥

ॐ गं गणपतये नमो नम:
श्री सिध्धीविनायक नमो नम:
अष्टविनायक नमो नम:
गणपती बाप्पा मोरया…

ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नम

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम:

ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा।

ऐं श्रीं ह्रीं ओं कुबेराय लक्ष्मी कामले देव्नये धनं कुरु स्वाहा॥


ધનતેરસના શુભેચ્છા સંદેશ




Dhanteras Special Pooja Songs





Read more – Happy Dhanteras wishes: 21 images, greetings, cards, posters, messages for facebook & whatsapp status

Happy Dhanteras wishes: 50+ Happy Dhan Teras messages, greetings, quotes, status for WhatsApp

Diwali 2024: Know all about the 6 days of festival of lights