કૉલમ: હુંકાર કર

હુંકાર કર સાપ્તાહિક કોલમમાં નારી ચેતના અને નારી સંવેદના વિષય પર આધારિત વાર્તા સંગ્રહ ‘હુંકાર કર’ પુસ્તકની પ્રેરણાત્મક વાર્તાઓ પ્રકાશિત થાય છે. નારીના જીવનના સંઘર્ષો પર પ્રકાશ પાડતી આ વાર્તાઓ ગ્લોબલ લિટરેચર ઍન્ડ કલ્ચરલ ક્લબના લેખિકા અને કવિયત્રી અંજલી સેવક દ્વારા લખાઈ છે. જે પુસ્તક રુપે કૃપ પબ્લિશિંગ અંતર્ગત કૃપ લિટરેચર ફેસ્વૈટીવલ માં શ્વિક સ્તરે પ્રકાશિત થઈ છે.

લેખિકા હોવા ઉપરાંત અંજલી સેવક કૃપ મ્યુઝિક રેકોર્ડ લેબલ કંપનીના એક્સક્લુઝીવ આર્ટીસ્ટ છે. તેઓ કંપનીના પ્રોજેક્ટમાં વોઈસઓવર આર્ટીસ્ટ તથા તેની ઇવેન્ટના ઓફીશીયલ એન્કરની ભૂમિકા ભજવે છે. તેમણે કૃપ મ્યુઝિકના ૫૦ થી પણ વધુ કાર્યક્રમોનું સંચાલન કર્યું છે.

કૉલમ: હુંકાર કરસાહિત્ય

આરાધ્યા | Child Abuse Awareness Story | હુંકાર કર

શ્રુતિ તેની સાત વર્ષીય દીકરી આરાધ્યાને લઈને સ્કૂલેથી ઘરે આવી રહી હતી. એક હાથે આરાધ્યાનો હાથ પકડ્યો હતો અને બીજા હાથે એનો બેગ. બન્ને હળવે હળવે ચાલી રહ્યા હતા. આરાધ્યા ગુમસુમ અને શાંત હતી; પણ શ્રુતિના મનમાં ઘણી ઉથલ પાથલ થઇ રહી હતી. તેને પોતાની પરવરિશ પર પૂર્ણ વિશ્વાસ અને અભિમાન હતો. આરાધ્યાને લઈને તેને મહત્વકાંક્ષાઓ હતી. જેનાં પર તેની શિક્ષિકાના શબ્દો એ પાણી ફેરવી દીધો. PTM દરમિયાન આરાધ્યાની શિક્ષિકા એ જે કંઈ પણ ફરિયાદ કરી હતી, તે હજુ પણ તેના મનમાં ચાલી રહી હતી. તે પોતાની વ્યગ્રતા પર નિયંત્રણ ના રાખી શકી અને બોલી…

Read More