કચ્છી મિજાજ પુસ્તક પ્રકાશન યોજના ફોર્મ | Kutchi Mijaaj Book Publishing Grant Form
‘કચ્છી મિજાજ પુસ્તક પ્રકાશન યોજના’ એ કચ્છી સાહિત્ય તથા કચ્છીના કવિઓ અને સાહિત્યકારોના કોઈ પણ ભાષાના પુસ્તકો પ્રકાશિત કરવા માટે આર્થિક સહાય આપે છે. આ યોજનામાં મુખ્ય દાતાઓ તરીકે ગુજરાતની જાણીતી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક, પ્રકાશન સંસ્થા કૃપ પબ્લિશિંગ, ડિજિટલ પાર્ટનર ઈઝી આઈડી તેમજ અમેરિકાની ગુજરાતી મિજાજ અને કચ્છી મિજાજ તેમજ અન્ય સંસ્થાનો જોડાયેલા છે.
નોંધ: ‘કચ્છી મિજાજ પુસ્તક પ્રકાશન યોજના’ અંતર્ગત આર્થિક સહાય આપવા માટે પુસ્તક પસંદગીનો નિર્ણય ચયન કમિટી દ્વારા લેવામાં આવશે.