ગુજરાતી મિજાજ વેબ પોર્ટલ કૉલમ અરજી ફોર્મ | Gujarati Mijaaj Column Registration Form

‘ગુજરાતી મિજાજ’ એ અમેરીકા થી પ્રકાશિત ગુજરાતી વેબ પોર્ટલ છે. વિશ્વના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતી અને કચ્છી લોકો સુધી આપણી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પહોંચી શકે એ ઉદેશ્યથી ‘ગુજરાતી મિજાજ’ વેબ પોર્ટલ વિવિધ કૉલમ, કવિતાઓ, નવલકથાઓ તથા સ્વાસ્થ્ય, ધર્મ અને અધ્યાત્મના વિચારોને વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરે છે. જે સર્જકો પોતાની કૉલમ ‘ગુજરાતી મિજાજ’ માં પ્રકાશિત કરવા ઇચ્છતા હોય તેમણે નીચે આપેલ ઓનલાઈન ફોર્મ ભરવું.

નોંધ: ‘ગુજરાતી મિજાજ’ ની ચયન કમિટી દ્વારા પસંદગી પામેલી કૉલમ આ વેબ પોર્ટલ માધ્યમે વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે.